ગારિયાધાર: ગારિયાધારના રતનવાવ રોડ પર ડમ્પર–બાઈક વચ્ચે ભીષણ અકસ્માત : યુવાનનું કરુણ મોત
ગારિયાધારના રતનવાવ રોડ પર ડમ્પર–બાઈક વચ્ચે ભીષણ અકસ્માત : યુવાનનું કરુણ મોત ગારિયાધાર તાલુકાના રતનવાવ રોડ ડમ્પર અને બાઈક વચ્ચે થયેલ ભીષણ અકસ્માતમાં બાઈક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. મળતી પ્રાથમિક માહિતી અનુસાર રતનવાવ ગામના રહેવાસી અને ભાગીયા પદ્ધતિએ ખેત મજૂરી કરતા મેઘો ભુરીયા નામના યુવાન જ્યારે પોતાના કામ પરથી પાછા ફરી રહ્યા હતા ત્યારે ડમ્પર સાથે અથડાતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. મોટો અકસ્માત હોવાથી મેઘો ભુરી