માનનીય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કારગટીયા ના જન્મદિવસ નિમિત્તે સેવાકાર્ય માનનીય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગટીયા ના જન્મદિવસ નિમિત્તે મામા પાગલ આશ્રમ, ગોરસર ખાતે સેવાભાવ સાથે આશ્રમવાસીઓ માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી. આ સેવાકાર્યમાં વણઘા બાપુ, દામોદરભાઈ (ફિશ ઇન્ટરનેશનલ એક્સપોર્ટર), શહેર ભાજપ પ્રમુખ શ્રી લીનેશભાઈ સોમૈયા, તેમજ ધારાસભ્યના પુત્ર શ્રી વિકાસભાઈ કરગટીયા ઉપસ્થિત રહ્યા અને આશ્રમવાસીઓ સાથે આત્મીય સંવાદ કર્યો