લખતર પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈ સુરનગર જિલ્લામાં એન્ટ્રી થતા તમામ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું લખતર પોલીસ પી.આઈ વાય પી પટેલ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા અમદાવાદ તરફથી સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશ કરતી તમામ ગાડીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમ જ લખતર પોલીસ દ્વારા એનેલાઇઝર નો ઉપયોગ કરી વાહન ચાલકોને પણ ચેક કરાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાની મા 31 ને લઈ બુટલેગરો દ્વારા દારૂ હેરાફેરી અટકાવવા માટે સઘન ચેકિંગ હાથ ધરાયું હતું