તળાજા: લોંગડી નજીક ટ્રક અને ટોરસ વચ્ચે અકસ્માત સર્જાયો
લોબડી નજીક ટ્રક અને ટોરસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે વધુ એક અકસ્માત લોગડી નજીક આવેલ ટોલનાકા પાસે સર્જાયો હતો જેમાં એક વ્યક્તિની ઈચ્છાઓ પહોંચી હતી