પુણા: ઉધના સંજય નગર ખાતેથી સુરત રેલવે પોલીસે ચોરીના ચૌદ મોબાઈલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી, ચૌદ ગુન્હા ઉકેલાયા
Puna, Surat | Jul 20, 2025
સુરત રેલ્વે પોલીસને મોટી સફળતા મળી છે.રવિવારે રેલવે પોલીસે બપોરે બે કલાકે આપેલી જાણકારી અનુસાર,પોલીસ ચોપડે નોંધાયેલા ચૌદ...