રાજકોટ પૂર્વ: ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ સુરેશ કણસાગરાને તેમના જ ભાઇ હરી કણસાગરાએ માર્યો ઢોરમાર
ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ સુરેશ કણસાગરાને તેમના જ ભાઇ હરી કણસાગરાએ માર્યો ઢોરમાર, મિલકત અને પેઢી સંબંધિત વિવા ને લઈને બંને ભાઈઓ વચ્ચે થઇ હતી બોલાચાલી