મોરબી: અમિત શાહ મોરબી શહેરમાં પધારવાના હોય ત્યારે મોરબી શહેર ભાજપ કાર્યાલય ખાતે મીટીંગ યોજાઈ
Morvi, Morbi | Nov 17, 2025 આગામી તા 21-11-25 ને શુક્રવારે મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું નવ નિર્મિત કાર્યાલય "મોરબી કમલમ" ના ઉદ્ધઘાટન તેમજ પ્રદેશ પ્રમુખ અભિવાદન સમારોહ પ્રસંગે દેશના ગૃહ મંત્રી અમિતભાઇ શાહ. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા મોરબીમાં પધારવાના હોય આ કાર્યક્રમના આયોજન માટે મોરબી શહેર ભાજપ કાર્યાલય ખાતે મીટીંગ યોજાઈ