હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં સરદાર પટેલની 150મી જન્મ જયંતિ ઉજવાશે:સમગ્ર આયોજન અંગે સાંસદ શોભાનાબેન બારૈયાએ આપી પ્રતિક્રિયા
સાબરકાંઠા જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે હિંમતનગર પ્રાંતિજ ઈડર અને ખેડબ્રહ્મા ખાતે યુનીટી માર્ચ યોજવાનું નક્કી કર્યું છે ત્યારે આજે હિંમતનગર નવા સર્કિટ હાઉસ ખાતે જિલ્લા સાંસદની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંગઠનના હોદ્દેદારો અને પત્રકારો હાજર રહ્યા હતા જોકે સમગ્ર આયોજન અંગે સાંસદ શોભનાબેન બારૈયાએ આપી પ્રતિક્રિયા