માલપુર: માલપુર આરોગ્ય કેન્દ્ર ખાતે પેન્શનર કેમ્પ યોજાયો,કેમ્પમાં કુલ 125 પેન્શનર મિત્રો એ 'વય વંદના કાર્ડ' મેળવ્યા.
Malpur, Aravallis | Jul 31, 2025
માલપુર આરોગ્ય કેન્દ્ર ખાતે પેન્શનર મંડળ દ્વારા 70 વર્ષથી વધુ વયના પેન્શનરો માટે કેશલેસ હેલ્થ બેનિફિટ યોજના અંતર્ગત વિશેષ...