દેત્રોજ રામપુરા: શહેરના બહેરામપુરામાં AMCની ટીપરવાનમાં ખાનગી કંપીનીનો કચરો ભરી ઠલવાતો વીડિયો વાયરલ
Detroj Rampura, Ahmedabad | Jul 12, 2025
આજે શનિવારે સાંજે 6 વાગ્યાની આસપાસ AMCની ટીપર વાનનો વીડિયો વાયરલ થયો હતો.જેમાં દક્ષિણ ઝોનના બહેરામપુરા વોર્ડમાં જાહેરમાં...