મેઘરજ: કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં પંથકના પશુપાલકો અને AAP હોદ્દેદારો હાજર રહ્યા
Meghraj, Aravallis | Jul 23, 2025
કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા ખેડૂત પશુપાલક મહા પંચાયત માં પંથકના પશુપાલકો અને AAP ના તાલુકાના કાર્યકરો મોટી સંખ્યા...