રાણપુર: રાણપુર તાલુકામાં ગોધાવટા કોઝવે સહિત રોડ પર આવતા ત્રણ ઢાળીયા નાળા પર ઊંચા પુલ બનાવવા માંગ #Jansamasya
Ranpur, Botad | Jul 16, 2025
સુંદરીયાણા થી સાળંગપુર જવાના શોર્ટ કટ માર્ગ પર થોડા દિવસ પહેલા ગોધાવટા ના નાળા મા પાણીના વહેણમાં ગાડી તણાઈ જતા ત્રણ...