Public App Logo
Jansamasya
National
Pmmsy
Haryana
Matsyasampadasesamriddhi
���ीएसटी
Cybersecurityawareness
Nextgengst
Fidfimpact
Happydiwali
Diwali2025
Railinfra4andhrapradesh
Responsiblerailyatri
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat

માળીયા હાટીના: માળીયાહાટીના તાલુકાના ચોરવાડ ગામે ચોરવાડ લોહાણા સમાજ ની દીકરી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની - ગામનું ગૌરવ વધાર્યું!

ચોરવાડ શહેર ના વતની વિપુલભાઈ લાખાણી તેમની દીકરી લાખાણી નિધિબેન વિપુલભાઈ એ અવિરત મહેનત, સંઘર્ષ અને પ્રતિબદ્ધતા દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી છે.નિધિએ પોતાના શિક્ષણ દરમિયાન અનેક પડકારોનો સામનો કર્યો હતો, પરંતુ ક્યારેય હિંમત હારી ન હતી. સતત પ્રયત્નો અને ધૈર્યના બળે આજે તેમણે પોતાના સપનાને હકીકત બનાવી બતાવ્યું છે.પરિવારજનો, સગાસંબંધીઓ તેમજ સમગ્ર ચોરવાડ ગામના લોકોએ નિધિની આ સિદ્ધિને વધાવી છે

MORE NEWS