પાલનપુર શહેરમાં આવેલા એરોમા સર્કલમાં વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાનો હવે હાલ થશે આગામી સમયમાં રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે બાયપાસ નો ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે ત્યારે બાયપાસના ખાતમુહૂર્ત અને વિવિધ સ્થળોએ બનેલા ઓવરબ્રિજના શરૂ કરવામાં આવતાની સાથે જ પાલનપુર એરોમા સર્કલ ની ટ્રાફિક સમસ્યા હવે હળવી બનશે આજે 4:00 કલાકે મળેલી વિગતો પ્રમાણે આગામી સમયમાં મુખ્યમંત્રી દ્વારા બાયપાસ નું ખાત મુહૂર્ત કરાશે.