કાલોલ: મધવાસ ખાતે SOG અને મામલતદારની સંયુક્ત કાર્યવાહી હેઠળ ગેરકાયદે ગેસ બોટલ વિતરણ કરતી એજન્સીના 60 બોટલનો જથ્થો સીઝ કર્યો
Kalol, Panch Mahals | Jul 25, 2025
કાલોલ તાલુકાના મધવાસ ખાતે પંચમહાલ એસઓજી અને કાલોલ મામલતદારની સંયુક્ત કાર્યવાહી હેઠળ રિલાયન્સ ગેસ એજન્સી હેઠળ ઈન્ડેન અને...