જામનગર શહેર: પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ વિભાગ દ્વારા બનાવવામાં આવેલ ઓક્સિજન પાર્ક અંગે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ વિગતો આપી
આજે પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ છે, ત્યારે જામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસુખ ડેલુ એ જામનગર શહેર જિલ્લાની તમામ જનતાને સંદેશો આપ્યો છે, કે પ્રત્યેક નાગરિકે પોતાના જીવનમાં વર્ષ દરમિયાન એક વૃક્ષનું અવશ્ય વાવેતર કરીને ધરતી માતા ને વળતર આપવું જોઈએ. સાથે સાથે તેના નિભાવની જવાબદારી પણ સંભાળવી જોઈએ.