કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના સરખેજ ગામમાં આવેલા શ્રી ક્ષેત્ર તળાવનું નામાભિધાન કરી તકતીનું ઉદ્ધાટન કર્યું વસ્ત્રાપુરમાં નવ નિર્મિત વસ્ત્રાપુર તળાવનું લોકાર્પણ કરી ભક્તકવિ નરસિંહ મહેતાની પ્રતિમાને પુષ્પાંજલિ અપર્ણ કરી....
અસારવા: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના સરખેજ ગામમાં આવેલા શ્રી ક્ષેત્ર તળાવનું નામાભિધાન કરી તકતીનું ઉદ્ધાટન કર્યું - Asarva News