ધ્રાંગધ્રા શહેરના બાભા શેરી વિસ્તારમાં આરોગ્ય સેવાઓને નવી દિશા આપતી કેર ક્લિનિક નું ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો આ પ્રસંગે ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના શુભ હસ્તે ક્લિનિકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ઉદ્ઘાટન સમારોહમાં ધ્રાંગધ્રા ભાજપ સંગઠન પ્રમુખ, સંગઠનના હોદેદારો, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, મુસ્લિમ સમાજના અગ્રણીઓ, શહેરના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોની ઉપસ્થિત