પાલિકા ની બેદરકારી સામે આવી,સુરતનું ઘરેણું બનવા જઈ રહેલા ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ,15મી ડિસેમ્બરની સમયમર્યાદા વીતી જવા છતાં કામ પૂર્ણ ન થયું,પાલિકાના અધિકારીઓ આટલા મોટા કામમાં બેદરકારી દાખવી,શાસકોએ શરમજનક સ્થિતિમાં મુકાવવાનો વારો આવ્યો,સુરત મનપાએ કડક પગલાં ઇજારદાર એમ.પી. બાબરિયાને 3.32 કરોડની પેનલ્ટી ફટકારી.ત્રણ દિવસમાં ખુલાસો ન મળે તો બ્લેકલિસ્ટ કરવાની સૂચના.