છઠ્ઠી ડિસેમ્બરે હોમગાર્ડ સ્થાપના દિવસ મનાવવામાં આવે છે દાંતા માં હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે સ્વચ્છતા અભિયાન યોજાયો તે અંતર્ગત અંતિમધામમાં સફાઈ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો દાંતા ઓફિસર કમાન્ડર અશ્વિન જાની ની આગેવાની હેઠળ સ્વચ્છતા અભિયાન અંતર્ગત દાંતા યુનિટ દ્વારા દાંતા અંતિમધામમાં સફાઈના કાર્યો કરવામાં આવ્યા હતા અને દાંતા શાળા નંબર એકમાં એક થી સાત ધોરણ સુધીના બાળકોને બિસ્કીટ તથા ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું