ગાંધીનગર: મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મૂક્ત બનાવવા માટે દસ જગ્યાઓ પર કાપડની થેલી માટે મશીનો મૂકાશે
Gandhinagar, Gandhinagar | Jul 17, 2025
ગાંધીનગર મહાનગરપાલિકાએ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે નવી પહેલ શરૂ કરી છે. શહેરમાં દસ જુદા જુદા સ્થળોએ કપડાની થેલીના...