ધ્રાંગધ્રા: સરકારી હોસ્પિટલ ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું બોળી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું
ધાંગધ્રા સરકારી હોસ્પિટલ અધિક્ષક તથા તાલુકા હેલ્થ ઓફિસ અને ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ રોટરી ક્લબ અને એચડીએફસી બેન્ક સંયુક્ત ઉપક્રમે સરકારી હોસ્પિટલ ખાતે થેલેસેમિયા ગ્રસ્ત પ્રસ્તુતિ મહિલાઓ દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ડોક્ટરો નર્સિંગ સ્ટાફ સહીત બોળી સંખ્યામાં લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું.