ઓપરેશન કારાવાસ અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી 2016 માં વરાછા વિસ્તારમાં લૂંટ ને અંજામ આપ્યો હતો આ કેસમાં આરોપીને સાત વર્ષની સજા ફટ કરવામાં આવી હતી આરોપી પેરોલ પર બહાર આવી દોઢ વર્ષથી ફરાર હતો સુરત ક્રાઈમ બ્રાન્ચે વેસ પલટો કરી વેડરોડ પંડોળ ખાતેથી ઝડપી પાડ્યોઆરોપી મેહુલ ઉર્ફે મહેશ બાબરા કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરવા લાગ્યો હતો.