મનપા દબાણ હટાવ ટીમ દ્વારા જેલ રોડ સહીત વિસ્તારમાં દબાણ હટાવતા લોકો સાથે વિવાદ થયો, જોકે દબાણ કામગીરી યથાવત શરુ રાખી
Bhavnagar City, Bhavnagar | Dec 4, 2025
મહાનગરપાલિકા દબાણ હટાવતી દ્વારા શરતી હોસ્પિટલ રોડ જેલ રોડ સહિતના વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવ્યું હતું. મનપાના મ્યુઝિકલ કમિશનરની સૂચનાથી મેગા ડિમોલેશન કામગીરી હાથ ધરી હતી. જેમાં લારી ગલ્લા સહિતના દબાણો હટાવતા લોકો સાથે વિવાદ થયો હતો. જોકે મનપા દ્વારા પોલીસ સાથે રાખી કામગીરી કરાતા ડિમોલેશન કામગીરી યથાવત શરૂ રાખી દબાણો દૂર કરાયા હતા.