કવાંટ: છોડવાની ગામે BSNLનો ટાવર હોવા છતાં લોકોને નેટવર્ક નથી મળતું, લોકોમાં રોષ જોવા મળ્યો,આપી પ્રતિક્રિયા #JANSAMASYA
Kavant, Chhota Udepur | Jul 21, 2025
છોટાઉદેપુર જિલ્લામાં મોબાઈલ નેટવર્કના ધાંધિયા, કવાંટ તાલુકાના છોડવાણી ગામમાં BSNL નો ટાવર ઉભું કરાયું છે. ટાવરમાં પાવરનો...