પોલીસ બોર્ડર પર સદન વાહન ચેકિંગ ની કામગીરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન એસ ઓ જી પોલીસ ની ટીમ ચેકિંગ હતી તે દરમિયાન બાતમીના આધારે બાઈક પર આવતા ત્રણ શખ્સો પાસેથી દેશી બનાવટનો તમંચો અને બે કારતુસ મળી આવતા ત્રણેયને અટક કરી ખેરોજ પોલીસ સ્ટેશન ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.