જૂનાગઢ: જામનગર સીક્કા પો.સ્ટે.ના ખુનની કોશીષના ગુન્હાનો નાસતા ફરતા આરોપીને શહેરના ધરાનગર નજીકથીપકડી પાડતી એ ડિવિઝન પોલીસ
Junagadh City, Junagadh | Jul 14, 2025
જામનગર સિક્કા પોલીસ સ્ટેશનના ખૂનની કોશિશના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી હિરેન વકાતર ભરવાડ જુનાગઢ શહેરના ધરાનગર બીલખા રોડ...