ધારી તાલુકાના કરમદડી ગામના સરપંચ લાલજીભાઈ ગોંડલીયા એ કરી સ્પષ્ટતા.આમ આદમી પાર્ટીમાં જોડવાની વાતને નકારી કાઢી.કર્મદડી ગામના સરપંચ લાલજીભાઈ ગોંડલીયા એ આમ આદમી પાર્ટીમાં જોડાવા અંગે ચાલી રહેલી અફવાઓ પર સ્પષ્ટતા કરી છે તેમને જણાવ્યું છે કે તેઓ કોઈ રાજકીય પક્ષમાં જોડાયેલા નથી અને તેનું નામ આપ સાથે જોડવામાં આવતા આશ્ચર્ય વ્યક્ત કર્યું છે..સરપંચ ગોંડલીયાએ વધુમાં જણાવ્યું હતું કે તેમણે આમ આદમી પાર્ટીના કોઈપણ કાર્યક્રમમાં હાજર.