માળીયા હાટીના: માળીયા હાટીના ખાતે આગાખાન ફાઉન્ડેશન ગિરનાર સ્કૂલ ખાતે ઇ- લાઇબ્રેરી નું ઓપનિંગ કરવામાં આવ્યું
Malia Hatina, Junagadh | Jul 29, 2025
જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના ખાતે આજરોજ ઇ- લાઇબ્રેરીનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું જેમાં માંગરોળ વિધાનસભાના વિસ્તારના...