વેજલપુર: અમદાવાદમાં પોલીસ સામે છેતરપિંડીના કેસમાં કાર્યવાહી ન કરવામાં આવતી હોવાના આક્ષેપ
અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં 2 મહિના અગાઉ 5 શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. છેતરપિંડીની કેસમાં પોલીસ દ્વારા આરોપી સામે કાર્યવાહીમાં ઢીલ મૂકી હોવાનો ફરિયાદીએ આક્ષેપ કર્યો છે. જો કે, પોલીસનું કહેવું છે કે આરોપીઓના નિવેદન લેવામાં આવ્યા છે. .ફરિયાદી જશ ભાટિયાએ મંગળવારે ચાર કલાકની આસપાસ જણાવ્યું હતું કે, 2 મહિના અગાઉ મારા સાથે ભગીરથ ચુડાસમા, જયદીપ ચ