દેવગઢબારીયા: દેવગઢ બારીયા નગર પાલિકા ખાતે કાપડ વેપારીઓની પ્રમુખ નીલ સોનીના અધ્યક્ષતામાં યોજાઈ બેઠક
આજે તારીખ 01/12/2025 સોમવારના રોજ બપોરે 2 કલાકે પ્રમુખ દ્વારા આપેલ માહિતી અનુસાર પરપ્રાંતિય સેલ–દુકાનોને લઈને સ્થાનિક વેપારીઓની ચિંતા વધી.દેવગઢ બારીયા નગરમાં કપડાના વ્યવસાય સાથે જોડાયેલા દુકાનદારો આજે સંગઠિત રીતે દેવગઢ બારીયા નગરપાલિકા કચેરી ખાતે નગરપાલિકાના પ્રમુખ નીલ સોનીની મુલાકાતે પહોંચ્યા હતા.