ગુજરાતના કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતો રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે પીજીવીસીએલ, જેટકો તથા ગુજરાત ગેસના વિવિધ પ્રશ્નો બાબતે ધારાસભ્યઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખઓ તથા જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એસોસિએશન સાથે સમીક્ષા બેઠક યોજી હતી.