ગોધરા: ગંગોત્રી નગર બે માં મકાનમાં આગ લાગતા એક જ પરિવારના 4 ના મોત, ફાયર ઓફિસર અને મેડિકલ ઓફિસરે માહિતી આપી
ગોધરાના બામરોલી રોડ સ્થિત ગંગોત્રી નગર બે માં આવેલા રહેનારત મકાનમાં લાગી હતી આગ, આગની ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યોના થયા કરુણ મોત, મૃતકમાં બે પુત્ર માતા અને પિતાનો સમાવેશ, ગોધરા ફાયર બ્રિગેડ અને પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી, દોશી સમાજના એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત થતા જૈન સમાજમાં ઘેરા શોકની લાગણી, રહેણાંક મકાનમાં આગ લાગતા ભૂંગળામળ ને લઈને મોત થયા હોવાનું પ્રાથમિક અનુમાન, પેહલાદ મકાનમાં આગ કય