નવસારી: જન્મ મરણ ના દાખલા માટે લેમિનેશન સાથે દાખલો બનાવવામાં 70 રૂપિયા લેવામાં આવતા માજી નગર સેવકે પાલિકાથી આપી માહિતી
Navsari, Navsari | Jul 29, 2025
નવસારી વોર્ડ નંબર 13 ના માજી નગર સેવક વિજય મનુભાઈ રાઠોડ નવસારી મહાનગરપાલિકા કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરી હતી જેમાં જન્મ...