નલિયામાં કાતિલ ઠંડીનો કહેર નલિયામાં ઠંડીનો પારો 3.8 ડિગ્રી નોંધાયો શીતલહેરના કારણે અનેક વિસ્તારમાં બરફની ચાદર છવાઈ ભુજનું તાપમાન આજે સિંગલ ડિજિટમાં 9 ડિગ્રી પર પહોંચ્યું નખત્રાણાના રણકાંધી વિસ્તારમાં પણ બરફની ચાદર જોવા મળી વેડહાર મોટીના વાડી વિસ્તારમાં પણ બાઈક પર બરફની ચાદર છવાઈ