સુરત આમ આદમી પાર્ટી નો વિરોધઆજે સુરતમાં ભાજપનો રાજસ્વી સન્માન કાર્યક્રમ છે સુરતમાં વાલક પાટીયા પાસે પટેલ સમાજની હોસ્ટેલ બની રહી છે અને આ હોસ્ટેલના FSI માટે ત્રણ કરોડ કરતાં વધારે રકમની ફી ચૂકવવી પડે એમ છે.સમાજની હોસ્ટેલ બનતી હોય અને સમાજના નેતાઓ સરકારમાં હોય તો શું સમાજની માટે આ FSI ફ્રી ન થઈ શકે?દેશને કરોડો રૂપિયાનો ચૂનો લગાવતી કંપનીઓનું લેણું માફ કરી શકતા હોય તો સમાજને હોસ્ટેલની FSI ફ્રી કેમ ન થઈ શકે? આમ આદમી પાર્ટી, સુરત દ્વારા FSI ની ફ્રી