રાપર: જીગ્નેશભાઇ મેવાણીના નિવેદનને લઈને શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક રાઠોડે પ્રતિક્રિયા આપી, આવેદનપત્ર પાઠવવા જોડાવા આહવાન કર્યું
Rapar, Kutch | Nov 25, 2025 ધારાસભ્ય જીગ્નેશભાઇ મેવાણીના તાજેતરના નિવેદનને લઈને રાપર શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક રાઠોડે પ્રતિક્રિયા આપી હતી.તેમજ આવતીકાલે જીગ્નેશભાઇ મેવાણીના સમર્થનમાં કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવેશે જે માટે આહ્વાન કર્યું હતું