મોડાસા: અરવલ્લી જીલ્લા ની શામળાજીના અણસોલ ચેકપોસ્ટ પરથી 144 પેટી દારૂ સાથે ટ્રક ઝડપાઈ,એક આરોપી ઝડપી પાડ્યો
Modasa, Aravallis | Jul 27, 2025
અરવલ્લી જીલ્લાના શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતી એક શંકાસ્પદ ટ્રકને અટકાવી તલાશી લીધી હતી.તપાસ...