દાહોદ: અર્બન હોસ્પિટલ રળિયાતી ખાતે 1 ડિસેમ્બર વિશ્વ એઈડ્સ દિવસ નિમિત્તે જાગૃતિ રેલીનું આયોજન
Dohad, Dahod | Dec 1, 2025 1 ડિસેમ્બર વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી અંતર્ગત અર્બન હોસ્પિટલ રળિયાતી ખાતે જાગૃતિ રેલીનું આયોજન દિશા- ડાપકુના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. રેલીને નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી શ્રદ્ધાબેન ભડંગ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત, ટીબી–એચ.આઇ.વી. અધિકારી ડૉ. આર. ડી. પહાડિયા -અર્બન હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી સંદીપ શેઠ તથા સંસ્થા ના મંત્રી શ્રી તેમજ પ્રો