ઊંઝા: મહેસાણા ઊંઝા હાઈવે પર આવેલ ઐઠોર ચોકડી પાસે ગમખ્યાત અકસ્માત, એકનું મોત એક ઘાયલ
મહેસાણા ઊંઝા હાઈવે પર આવેલા ઉનાવા ચોકડી ખાતે આવેલા ઐઠોર માર્ગ પાસે એક ગમખ્યાત અકસ્માત સર્જાયો હતો એકટીવા પર જઈ રહેલા વૃદ્ધ દંપતી ને પૂર ઝડપે આવતા પીકઅપ ડાલાએ ટક્કર મારતા 70 વર્ષીય વૃદ્ધ પટેલ પરષોત્તમભાઈ દેવચંદદાસનું ઘટના સ્થળે જ મોત નિર્જીવ હતું તેમની પત્ની સવિતાબેન ને ગંભીર ઇજાઓ પહોંચતા સ્થાનિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઉનાવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.