ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતી પરણીતાને એક શખ હેરાન કરતો હોય જે અંગે પોલીસ ફરિયાદ નોંધાય હતી. જે બનાવે અંગે જણાવ્યા અનુસાર પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતો શખ્સ પરણીતાને સંબંધ રાખવા હેરાન પરેશાન કરતો હોય તેમ જ તેના પતિને મારવાની ધમકી આપતો હોય જે અંગેની ફરિયાદના આધારે પોલીસે જુબેર નામના શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.