ભટાર ઠાકોરદીપ સોસાયટીમાં ગાડીમાં અજાણ્યા ઈસમો દ્વારા ગાડીમાં આગ લગાવી, સમગ્ર ઘટના CCTV માં કેદ, પોલીસે તપાસ શરૂ કરી, કેટલાક સોસાયટીના ઈસમો અને ઘરના સભ્યો દ્વારા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે હાલ તો પોલીસ દ્વારા તપાસ શરૂ કરી છે