દિયોદર: તાલુકાના લુદરા ગામે સગીરાના સુસાઇડ મામલે પોલીસે આરોપીને દબોચ્યો, પ્રેમીના ત્રાસ થી આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું
India | Jul 23, 2025
આજરોજ ચાર કલાક દિયોદર તાલુકાના લુદરા ગામની એક 16 વર્ષ ની સગીરાએ થોડા સમય અગાઉ વાવ તાલુકાના દેવપુરા કેનાલમાં ઝંપલાવી મોત...