મૂળીના ગઢડા ગામે રહેતા કિશોરભાઈ લક્ષ્મણભાઈ સાપરાના પુત્ર પોતાના પિતાનું બાઈક લઈને લીયા ગામે આવેલા વાછડા દાદાના મંદિર ખાતે દર્શને ગયો હતો જે બાદ મંદિરેથી દર્શન કરી બહાર નીકળતા પાર્ક કરેલ બાઇક નજરે નહીં પડતા બાઇકની ચોરી થઈ હોવાની થતા પોતાના પિતાને જાણ કરી પિતાએ મૂળી પોલીસ મથક ખાતે અજાણ્યા શખ્સ વિરુધ બાઇક ચોરીનો ગુનો નોંધાવ્યો છે