ફતેપુરા: આફવા ગ્રામ પંચાયત સરપંચ વિરુદ્ધ ગ્રામ પંચાયત સભ્યો દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ TDO રજૂ કરાઇ
Fatepura, Dahod | Jun 12, 2025 આજે તારીખ 12/06/2025 ગુરુવારના રોજ સાંજે 5 કલાકે આફવા ગ્રામ પંચાયતમાં દશ વોર્ડ સભ્યો પૈકી આઠ વોર્ડ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત આપતા ખળભળાટ. ફતેપુરા તાલુકાના આફવા ગ્રામ પંચાયતમાં છેલ્લા એક વર્ષ ઉપરાંતથી ગ્રામ પંચાયત ખાતે 15 માં નાણાપંચની ગ્રાન્ટમાં લાખોની ગેરરીતી આચરવામાં આવી હોવા બાબતે તાલુકા કક્ષાએથી લઈ રાજ્યકક્ષા સુધી અનેક વાર રજૂઆતો કરવામાં આવી હતી.