પ્રાંતિજ એપ્રોચ રોડ પર ટ્રાફિક જામ:રોડ નિર્માણથી વાહનચાલકો અને નગરજનો પરેશાન સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચ રોડ પર ટ્રાફિક જામ થતાં વાહનચાલકો અને નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં 14 કરોડ 28 લાખના ખર્ચે રોડ નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે.રોડ નિર્માણના કારણે દૈનિક અવરજવર કરતા લોકો અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. છે. સ્થાનિકોના મતે, રોડ કોન્ટ્રાક્ટર દ્વારા ખરાબ રોડને છોડીને સારા રોડ પર ખોદકામ કરવામાં આવ્યું છે, જેનાથ