સુરેન્દ્રનગર મુળી રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો સરા વીરપર તરફ જતા રોડ પર અકસ્માત સર્જાયો હતો ટેમ્પો અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલકનું મોત નીપજ્યું આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો બાઈક ચાલકના મૃતદેહનો કબજો લઈ મુળી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે