અંબાજી ખાતે શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા આદિવાસી ગર્લ્સ બેન્ડ નું ઐતિહાસિક પ્રારંભ કરવામાં આવ્યો રાજ્ય સરકારના બાલવિવાહ મુક્ત અભિયાન અને બેટી બચાવો બેટી પઢાવો અભિયાનને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી શ્રી શક્તિ સેવા સંસ્થાન કેન્દ્ર અંબાજી ખાતે શ્રી શક્તિ આદિવાસી ગર્લ્સ બેન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું આ કાર્યક્રમનું ઉદ્ઘાટન બનાસકાંઠાના ધારાસભ્ય અનિકેત ઠાકર અને રાજ્ય વન વિભાગના મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે કરવામાં આવ્યુ હતું