સિધ્ધપુર: લુખાસણ ગામમાં ભત્રીજાએ કાકા ઉપર હુમલા કર્યા ના કેસમાં કાકાનું સારવાર દરમિયાન નિપજ્યું મોત
Sidhpur, Patan | Jul 15, 2025
સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામમાં અંધશ્રદ્ધાએ એક વૃદ્ધનો ભોગ લીધો છે. જીવાભાઈ દેવીપૂજક નામના વૃદ્ધ પર તેમના જ ભત્રીજા કિશન...