સાગબારા: ભંગારની લે-વેચ કરનારાઓ માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનું જાહેરનામું.
નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી સી.કે.ઉંધાડને મળેલી સત્તાની રૂએ નર્મદા જિલ્લામાં કોઇપણ જુનો ભંગારનો સામાન લે-વેચ કરનાર વ્યક્તિઓ માટે ખરીદ-વેચાણનું રજીસ્ટર નિભાવવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામાની અમલવારી તા. ૦૨/૦૧/૨૦૨૬ સુધી કરવાની રહેશે.